Archive for the મંદ Category

.. In-conversation with Sujatha Nathan …

Posted in મંદ on ડિસેમ્બર 14, 2010 by અખિલ સુતરીઆ

sujatha nathan: hi

Me: hi

sujatha nathan: u finished ur lunch

Me: yeh

Me: am veg.. u ?

sujatha nathan: pure veg

Me: good

Me: what is ur mother language ?

sujatha nathan: Tamil

Me: where were u born ?

sujatha nathan: and urs

sujatha nathan: chennai

Me: Gujarati

sujatha nathan: ooh ok

Me: do u know Gujarati ?

sujatha nathan: i dont hv gujarati friend in my list

sujatha nathan: i dont know gujarati

Me: owe.. so now u have one !!!

Me: me too donno Tamil

sujatha nathan: yes

Me: what is ur education ?

sujatha nathan: im a graduate and u

Me: am an engineer and now a film maker

Me: how old r u if I may ask

sujatha nathan: im 28

Me: umm.. hm

sujatha nathan: ur age if u dont mind

Me: musst be looking for getting married

Me: am 52

sujatha nathan: emm yes

sujatha nathan: my parents are on the job

Me: good

Me: what would you be looking for in him ?

sujatha nathan: well must be from a simple family, respect our feelings etc and simple living

Me: hmm

sujatha nathan: what u say

Me: I think people do look for values but there is no method to confirm all that except TRUST.

sujatha nathan: yeh true

Me: as such marraige is not a legal contract … but a mutual mental acceptance.

sujatha nathan: emm yes u r rite

sujatha nathan: guys they will think that we are slaves for them u know

Me: high expectations would lead to a disappointments and disagreements

Me: no .. guys have also changed the wway of thinking and percieving the life by and large.

Me: orhodox people have also changed to a greater extent.

sujatha nathan: but now a days guys in general they do enjoy the sex with other girls and they will expect the girl to

be fresh u know

Me: is SEX everything in life ?

sujatha nathan is typing…

sujatha nathan: sex is not everything , sex is part of our life

Me: there are many more aspects to be discussed and considered before making a match.

Me: its a very small part … and people who give heavy importance to SEX .. are FOOLs in my opinion.

Me: I have to go to a meeting. bye

27.11.2010

Posted in મંદ on નવેમ્બર 27, 2010 by અખિલ સુતરીઆ

ગુગલ અને યાહુ પર ત્રણેક ઇકોમ્યુનીટીનું મોડરેશન કરવામાં જાત જાતના અનુભવ થાય છે.

સારી જાણવા જેવી અને જણાવવા લાયક જાણકારી સૌને મોકલવાનો આનંદ થાય પણ વાચકો તે વાંચે છે કે પછી ધડામ દઇને ડીલીટ કરે છે તે ખબર ન પડે.

હવે એમ થાય છે કે,

કોઇ એક જ સ્થળેથી વિચારોને વહેતા કરવા જેમણે વાંચવા હશે તે પોતાનો આઇડી રજીસ્ટર કરી લેશે.

અત્યારે સુધીમાં થોડી સમજ અને વધુ પડતા ઉત્સાહમાં આવી જઇને બ્લોગનો પથારો કરી મૂક્યો .. જેવા કે,

અંતરના ઊંડાણમાંથી ….. http://akhilsutaria.wordpress.com/

તેજાબ ….. https://tejaab.wordpress.com/

વિચારસરીતા ….. http://eexpress.wordpress.com/

માર્ગદર્શન ગુજરાત યાત્રા …. http://mdyatra.wordpress.com/

અને

અખિલ ટીવીના ગુજરાતી ઇમુખપત્ર ….. https://groups.google.com/group/akhiltv

તેમજ

અખિલ ટીવીના અંગ્રેજી મુખપત્ર ….. https://groups.google.com/group/akhil-tv

ઉપરાંત

વલસાડ સમાચાર …. https://groups.google.com/group/valsadsamachar

આ બધું ય, હવે લાગે છે કે, પ્રમાણમાં બહોળો પસારો થઇ ગયો છે

અને

નિ:શુલ્ક માર્ગદર્શન ફિલ્મ શોની પ્રવૃત્તિને પ્રાથમિકતા આપી હોવાથી હવે મેનેજ કરવાનું ફાવતું નથી.

એટલે,

બસ હવે … માત્ર મારે મારી જીવન સફરની ડાયરી જ લખવી એવો નિર્ણય લઇ રહ્યો છું.

મારી ડાયરી www.akhiltv.com પર

અથવા http://mstj.wordpress.com/ ક્લિક કરવાથી વાંચી શકાશે.

તમે ઇચ્છો તો ‘ડાયરી’ પર સબસ્ક્રાઇબ કરીને મારી તમામ પોસ્ટ સીધેસીધી તમારા મેઇલબોક્ષમાં પણ મેળવી શકશો.

ચાલો ત્યારે, થોડી વધુ સરળતા સાથે જીવવાના મારા આ પ્રયાસમાં સહયોગ કરશો. જાગ્યા ત્યારથી સવાર ખરૂંને ?

સરકારનો પગાર વધારો.

Posted in મંદ on ઓગસ્ટ 23, 2010 by અખિલ સુતરીઆ

From : sureshchandra manilal sheth [ http://gujaratikavitaanegazal.ning.com/profiles/blogs/3499594:BlogPost:292865 ]

છેવટે સાંસદોએ પોતાના વેતનમાં ધરખમ વધારો મેળવીજ લીધો…1 જેમના હાથમાં તેમના મોંમા જતા કેટ્લી વાર? વધ્રો માગવાવાળા પણ તેઓજ અને મંજુર કરવાવાળા પણ અતેઓજ….1 આપણે ક્યાંય નોકરી કરતા હોઈએ તો આપણો પગારવધારો કરવો એ આપણા હાથ મા નથી હોતુ, પણ સાંસદો ની સ્થિતિ અલગ છે, પોતેજ માગનાર અને પોતેજ આપનાર….1 આવુ તો આ મહાન ભારત દેશમાં જ બની શકે…!તેમનો પગાર 16000થી વધીને 50000થઈ ગયો અને આજે સમાચાર આવ્યા કે અન્ય ભથ્થા માં વધારો કરીને તેમની માગણી મુજબ 80000 સુધે તેમનુ વેતન પહોંચાડી દેવામાં આવશે.મોંઘવારી નો મુદ્દો બાજુએ રહ્યો, અનાજ નો બગાડ થાય તો ભલે થાય, કાયદો અને વ્યવસ્થા ન જળવાતી હોય તોયે વાંધો નહી, ચોરી, લુંટ્ફાટ, બળાત્કારઓ ભલેને થાય,ગરિબીરેખાનીચે જીવનારાઓ ની વ્રુધ્ધિ ભલે થતી, દવા, દુધ, શાકભાજી, અનાજ, કઠોળ, શિક્ષણ,તબીબી સેવાઓ, આરોગ્ય, ભલેમોંઘા થતા,દેશ ને ભરડો લઈ ને બેઠેલા ચિન, પાકિસ્તાન, બાંગલાદેશ,ભલે આપણને હડસેલી ને જલસા કરતા, દેશની સરહદો ભલે રેઢી રહેતી, કાશ્મિર જવા બેઠુ હોય તોયે શું થઈ ગયુ? આમાં સાંસદો નો શું વાંક?તેમને તો મોંઘવારી ન જ નડવી જોઈએ, તેમના રક્ષણ માટે પોલિસો અને કમાંડોની ફોજ તૈયાર હોવી જોઈએ, સામાન્ય નાગરિક ની સલામતિ જોવાને ક્યાં જરુર છે?સામાન્ય લોકોતો ભુખમરો, ભળસેળ,લાંચરુશ્વત, ગુંડગર્દી,ભાવવધારો, અને આતંકવાદનુ જુલ્મ સહેવા માટેજ હોય છે,સાંસદો ની તેમના તરફ કોઈ ફરજ નથી,

આટ્લો પગાર વધારા પછી પણ તેમની કામગીરી શું છે તેની સ્પ્ષ્ટ્તા ક્યાંયે નથી, તેમની ફરજો, તેમની કામગીરી, તેમની જવાબદારી નો ઉલ્લેખ ભારતિય બંધારણમાં પણ નથી, તો પછી તેમની શાના માટે પગાર વધારો આપવાનો? છાસવારે સંસદમાં હલાગુલા કરવા, કામ થવા ન દેવુ, રાહતદરે કેંટીનમાં નાસ્તાપાણી કરવા એ સિવાય સાંસદો નુ કામ શું છે?દિલ્હી જેવા મહાનગરમાં મફત આવાસો, મફત ટેલીફોન સુવિધાઓ,મફત મુસાફરીઓ,અને મતદાર વિસ્તારમા કામો કરવા વર્ષે બે કરોડ રુપિયા મળતા હોવા છતા તેમને પચાસ હજાર પગાર ઓછો પડે છે, અને આપણે બધા એ લાચારભાવે જોઈ રહ્યા છી, આના કરતા તો સરમુખ્ત્યારો અને રાજાઓ સારા હતા,ભલે તેઓ ખાતા હતા પણ પ્રજાનો પણ વિચાર કરતા હતા, આજની આપણી લોકશાહીમાં તો પ્રજાને માત્ર પાંચવર્ષે મતપેટીમા6 એક કાગળનુ પતાકડુ નાક્વ સિવાય કોઈ અધિકાર નથી, લોકશાહી જો સાચાઅર્થમાં હોય તોજ ઇચ્છવા જોગ છે, પણ જો લોકશાહીન આઠઠાચિત્રજ રહેવાનુ હોય તોતેનો એક ભાગ બની રહેવામાં જરાયે ગૌરવ નથી.

આજે દેશમાં કોઈ સલામત નથી, અંદર તથા બહાર ના શત્રુઓ ટાંપી ને બેથા છે, ક્યારે ક્યાં બોમ્બ ધડાકો થશે તેની કોઈ ગેરંટી નથી, જીવનજરુરિયાત ની ચેજોના ભાવ ક્યાં જઈ ને અટકશે એ કોઈ કહી શકતુ નથી,તમને કોઈ ઘરમાં આવીને લુંટી જાય તોયે પોલિસો તમાકુ મસળતા તમારૌપરજ રુઆબ છંટી રહ્યા હોય છે, આ બધુ જોવા ની ફુરસદ સાંસદો ને નથી, તેમને આ બધુ નડતુ પણ નથીતેમ દેખાતુ પણ નથી, તેમને પગાર વધારો જોઈએ , પણ કરોદો લોકોનજીવી આવક માં બે ટંક પેટ ભરી ને ખાઈ પણ શકતા નથી એ વાત ની ચિંતા તેમને નથી,આવા હલકા અને સ્વાર્થિ સાંસદોને ધિક્કાર હોજો,પ્રજાનુ લોહી ચુસી ને સ્વિટ્ઝરલેંડમાં કાળા નાણા જમા કરી રહેલા આ ગિધો કેવા નસિબ લઈ ને જ્ન્મ્યા છે કે તેમનો કોઈ વાળ પણ વાંકો કરી શકતુ નથી, આ નધણિયાતો દેશ તેમના માટે તો કલ્પવ્રુક્ષજ થઈ પડ્યો છે, લુંટ્વો હોય એટ્લો લુંટો,આ કંગાલ નિર્માલ્ય પ્રજા કાંઈ કરવાની નથી

મુ. સુરેશભાઇ,

માફ કરજો મારી વાત કદાચ કડવી લાગે પણ, ખરેખર જેમણે નક્કર પગલાં લેવા છે તે પોતાની કેપેસીટી પ્રમાણે એક્શન લઇ જ રહ્યા છે. ઇન્ટરનેટની આ કહેવાતી બુધ્ધીશાળી લોકોની સોસાયટી જ ફક્ત વાતો કર્યે રાખે છે. જેના શરીરમાં લોહી વહેતું હોય તે ગરમ થાય. વાણિયા… બામણ હવે પાછળ રહી ગયા છે અને ક્ષત્રિયો કે રાજપૂતો ય ઢીલા પડી ગયા છે. બીટી કે જીઇ શાકભાજી અને દૂધ ન તો વ્યક્તિને પોતાની છઠ્ઠીનું ધાવણ યાદ કરાવે કે ન તો કોકને તેની છઠ્ઠીનું ધાવણ યાદ કરાવવામાં ભાગ ભજવે. લાચારીની સામે થઇ જવા કે એક અને એક જ મોતની પેલે પાર જવાની તૈયારી ના હોય તો રોજે રોજ આમ જ લોહી ઉકાળા કરનારા લોકો પોતાનું તેમજ અન્યોનું દિમાગ ખરાબ કરતા અખબારોથી વિષ્ટા લૂછીને તંત્રીને આપી આવવાને બદલે કુપનો કાપીને ભેટ લેવા દોડી જશે કે પછી કલાકોના કલાકો સુધી ટીવી સામે બેસીને અર્થહીન કાર્યક્રમો જોવામાં લાખો કિલોવોટ મોંઘીદાટ વીજળી બાળી મૂકશે. આવો એક પણ વ્યક્તિ ઘરમાં દેખાય તો તેને તડીપાર ના કરવો જોઇએ ? અમે 10 તો 10 …. પરિવારોએ અખબાર અને ટીવીનો બહિષ્કાર કર્યો છે. અમને એ વાત નો આનંદ છે કે કમસે કમ અમારું વીજળીનુંબીલ ટીવી ન ચાલવાને કારણે 35 ટકા ઘટી ગયું છે ઉપરાંત સૌ પરિવારના સદસ્યો એકમેકને પૂરતા પ્રમાણમાં સમય આપી શકીએ છીએ. બસ … ‘જો’ અને ‘તો’ ની બહાર નીકળવાનું પહેલું કદમ લોકો ઉઠાવે કે ના ઉઠાવે તમે જરૂર ઉઠાવો … એકડો બનો તો પાછળ મીંડા દોડયા આવશે. મારો સંપર્ક કરજો .. 9427222777 જરૂરથી જણાવીશ કે આવા રાજકારણીઓનો સફાયો કરવા શું થઇ શકે. અસ્તુ.

with best regards,

AKHIL sutaria

આક્રોશ .. કે ?

Posted in મંદ on જૂન 20, 2010 by અખિલ સુતરીઆ

20.06.2010 | 11.11 am

kalpalatika: Hi
kalpalatika: How r u?
Akhil Sutaria: am fine..
kalpalatika: & yr projects?
Akhil Sutaria: grt..
kalpalatika: good u r doing v well
Akhil Sutaria: www.akhil.tv.com
kalpalatika: sorry haven’t been following it since quite some time
kalpalatika: bec was 2 much occupied with studies
kalpalatika: I will watch when I have time
kalpalatika: How z d weather in Guj now? has it started raining?
Akhil Sutaria: these are videos which I have produced after learning film making
Akhil Sutaria: no …
kalpalatika: Summer was too severe this time isn’t it?
Akhil Sutaria: વરસાદ ખેંચાઇ ગયો છે.
kalpalatika: ok that s good. I will surely watcg them
kalpalatika: what z d theme? is it abt yr Gujarat Yatra?
Akhil Sutaria: ખેડૂતો તકલીફનો સામનો કરશે જો હજુ એકાદ સપ્તાહ નહિ આવે તો.
kalpalatika: so unfortunate @
kalpalatika: when I read abt Vudarbha farmers comitting suicide I feel so miserable
Akhil Sutaria: સાચી વાત
kalpalatika: Why is nothing done for the farmers?
kalpalatika: When I was
Akhil Sutaria: આપણા દેશના ભણેલા ગણેલા લોકોએ સાદા સરળ લોકોની જીન્દગીને બહુજ ખરાબ રીતે ખોરવી નાંખી છે.
kalpalatika: What z d news?
kalpalatika: What happened to Modi investigation?
kalpalatika: very true!
kalpalatika: Id new generation in India s becoming so materialistic
Akhil Sutaria: એક આમ આદમીની જીન્દગીમાં રોજની જરૂરીયાતોના ભાવ આસમાને હોય પછી એ કેવી રીતે જીવે ?
kalpalatika: Rang de Basanti film had a v short impact
Akhil Sutaria: જો તું મારા માટે એક એકે 47 મોકલે તો હું તો કરવા તૈયાર છું.
kalpalatika: I I know last time when I visited India I was shocked t find all Daal s more than 100 rs KG
Akhil Sutaria: બાળકોને દૂધ નસીબ નથી.
kalpalatika: I can never put my hand on AK 47
Akhil Sutaria: લીલા શાકભાજી પરવડે તેમ નથી.
kalpalatika: tvery pathetic
kalpalatika: such a bleak picture
Akhil Sutaria: હવે માયકાંગલા માબાપના છોકરાંવ પણ એવા …. જ ..
kalpalatika: but here also I see beggers only they are called homeless n not beggers
Akhil Sutaria: નથી તનમાં તાકાત કે નથી મનમાં ઉત્સાહ …
kalpalatika: they sit on the sidewalks with a board
kalpalatika: lII know it s so sad
Akhil Sutaria: નેતાઓ અને રાજકારણીઓએ દેશનું સત્યાનાશ વાળી રહ્યા છે.
kalpalatika: what they call jivati Lasho
kalpalatika: exactly
Akhil Sutaria: એવા 12 – 15ને મારી નાખવામાં હવે કાંઇ ખોટું ન ગણાય.
kalpalatika: India would be a better place if all the politicians would be killed
Akhil Sutaria: 2 ને મારો કે 200 ને મારો .. ફાંસી તો અસ્ેક જ ભાય ને ?
Akhil Sutaria: એક જ ભાયને ?
Akhil Sutaria: થાયને ?
kalpalatika: ya some moralists blve that by killing 15/20 if millions can be saved it s okay
Akhil Sutaria: રાજકારણીઓને ભયભીત કરવા જરૂરી છે.
kalpalatika: when there s a choice between two evils, one should choose d lesser evil
Akhil Sutaria: તેમના પર જનતાનો ભય ઉભો થાય તો જ કંઇક બને.
kalpalatika: I really wish someone can do that
kalpalatika: they are such seasoned criminals
kalpalatika: thick skinned
Akhil Sutaria: મારી તમન્ના છે …. મને સાધન જો૯એ છે.
Akhil Sutaria: જોઇએ છે.
kalpalatika: not worried abt ill-fame
kalpalatika: even if u make them sit on a donkey, with their face blackened, they would be least shameful
Akhil Sutaria: લોકો ફક્ત બોલ બોલ કરે કે સહાનુભૂતિ બતાવે તેથી કોઇ દહાડો નથી વળવાનો.
kalpalatika: they would again fight elections
kalpalatika: n ppl have short memory they forget
kalpalatika: true
kalpalatika: What s yr personal opinion abt Modi?
Akhil Sutaria: ચાલો ….. તમે રહ્યા અમ્મેરીકામાં …… ત્યા; રહિને અહિની ચિંતા કરો તેનો કોઇ અર્થ નથી.
Akhil Sutaria: પિત્તળીયું ગુજરાત કરી મુક્યું છે.
kalpalatika: Why not
kalpalatika: it s my janmabhumi
Akhil Sutaria: એજ તો મોકાણ છે..
kalpalatika: oone can never get disconnected from it
Akhil Sutaria: જન્મભૂમી છે તો ?
kalpalatika: In fact when u r far from yr motherland
kalpalatika: u love it more
Akhil Sutaria: તમારો મહિનો, દિવસ, કલાક …. મીનીટ …. તો અમેરીકા વાપરે છે.
kalpalatika: when u r with it u tend 2 take it for granted
kalpalatika: ye but I have come here with plan to do something for my own land
kalpalatika: I came here with a plan 2 teach Hinduism n Hindu Philosophy
Akhil Sutaria: ચાલો જવા દો ….. બધા બહુને મેં સુફિયાણી વાતો કરતાં જોયાં, સાંભળ્યા …. બધાને વાહ વાહ કરવી અને કરાવવી છે..
kalpalatika: I am going to teach a course ‘Divine Shakti next semester
Akhil Sutaria: સ્વામી વિવેકાનંદને 40 નચિકેતા ના મળ્યા.
kalpalatika: In fact I felt that for you, I feel yr TV projects you as a person more than the real issues Indian is facing
Akhil Sutaria: 100 વરસ પહેલની સાત્વિકતા …… અને આજે લોકોની સ્વાર્થવૃત્તિ ….. વચ્ચે મોટો ફેર છે.
kalpalatika: the name itself projects YOU AS A PERSON
kalpalatika: Why don’t you bring in other people with good ideas
Akhil Sutaria: સમજ ન પડી ..
Akhil Sutaria: મેં કહ્યું ને કે બધાને વાતો જ કરવી છે …
kalpalatika: I am sorry to tell u u may not like it but frankly that s what I felt
Akhil Sutaria: સડક પર ઉભા રહીને અભિયાન કરવું … તડકો સહન કરવાવાળા લોકો ક્યાં છે ?
kalpalatika: Y IT S more like YOUR SHOW
kalpalatika: Why don’t you involve other people
Akhil Sutaria: મારો તો મારો …… કરૂં તો છું ને ?? મારા દેશમાં … મારી ધરતી પર ….. લોકો માટે ….. પૈસા લીધા વગર …..
kalpalatika: I am sure there are other people doing creative or humanitarian things around you
kalpalatika: ye but collaborative projects make ppl feel it is theirs too
Akhil Sutaria: ચાલો જવા દો … વધારે ભણેલા લોકો કદી સાદા સરળ જવન જવી રહેલા લોકોના હ્રદય સુધી પહોંચતા મેં તો 52 વરસ દરમ્યાન જોયા નથી.
kalpalatika: I I love my country and by living on another country my love doesn’t get reduced
kalpalatika: Sab Bhoomi Gopalki
Akhil Sutaria: ધીરૂભાઇ સાથે થોડા દી પેલા આ જ વાત કરી હતી.
kalpalatika: Bernard Shaw said ‘patriotism is nothing but “collective selfishness?
kalpalatika: why should one differntiate between my ppl & other ppl?
kalpalatika: a all ppl of the world are my ppl?
kalpalatika: Oh really is he still alive?
Akhil Sutaria: …. મેં ના કહ્યું ?? વધારે ભણેલા લોકો માત્ર વાતો અને ઉદાહરણ જ દઇ શકે ….
kalpalatika: sorry I shouldn’t have said in such a plain language
Akhil Sutaria: મને એમણે આપેલા શુભેચ્છા મારી વેબસાઇટ પર છે.
kalpalatika: I Is that what u think abt bhanela ppl
kalpalatika: tthan why r u talking to me?
kalpalatika: How s his health?
kalpalatika: is he still in Surat?
Akhil Sutaria: દલીલ સૌ કરી શકે … પણ સંવાદ કરવામાંમૌન સાંભળતા હવે મને આવડયું છે.
kalpalatika: Great!
Akhil Sutaria: તુ તો મારી સાથે જ ભણી હતી ને ?
kalpalatika: yes I remebered it & so many things abt u, it was u who did not remember a thing abt me
kalpalatika: It cliked me immediately when I read yr name for the forst time n confirmed with u
Akhil Sutaria: અમે 80000 બાળકો, યુવાનો અને મહિલાઓને 4 મહિના સુધી ફિલ્મો દ્વારા જીવન બહેતર બનાવવા પ્રેરણા આપવાનું કામ કર્યું…
kalpalatika: That s good I appreciate it
Akhil Sutaria: અને હવે બીજા તબક્કા માં અમે 4 મહિના દરમ્યાન બીજા 100000 જેટલા બાળકો, યુવાનો અને મહિલાઓ માટે પ્રવાસ કરવાના ળીએ.
kalpalatika: When I was in India I did whatever I could, wanted to do much more but that time India wasn’t that advanced
Akhil Sutaria: વરસાદની જેમ વરસતા રહેવાનું ….
Akhil Sutaria: દંભી લોકોથી દૂર રહેવાનું.
kalpalatika: y Yes n I came abroad not out of my
Akhil Sutaria: પ્રસીધ્ધીના ભૂખ્યા લોકોથી જાતને બચાવવાની
kalpalatika: Good lessons learnt
Akhil Sutaria: ભગવા કે ધોળા રંગના વસ્તરો ધારણ કરીને બાબા કે બાપૂ સહેલાઇથી બની શકાય તેમ છે …. લોકો પગમાં પડીને પૈસા રેડવા તૈયાર થઇ જાય છે …. ત્યારે વર્તમાન શિક્ષણ પર ફીટકાર થઇ આવે છે.
kalpalatika: all d ppl can’t be fools
Akhil Sutaria: ભણેલા વ્યક્તિની અંધશ્રધ્ધા કોણ દૂર કરે ??
kalpalatika: if they r doing that may be they are getting something out of it
kalpalatika: we as intellectuals might feel they are stupid ppl
kalpalatika: but their perspective on life cannot be rejected
Akhil Sutaria: રેશનલ થિંકિંગ જેવું કંઇ ખરૂ ?
kalpalatika: There are things above rationalism
Akhil Sutaria: નેશનેલ થિંકિંગ જેવું ?
kalpalatika: higher than logic & rationalism
kalpalatika: t to condemn every spiritual/religious person as a person of blind faith is another kind of blind faith n fanatism
kalpalatika: this is a country of Upanishads n Bhagwad Geeta n Great Epics
Akhil Sutaria: હવે તો દુનિયાની સૌથી ઊંચી ઇમારત દુબાઇ ના બૂર્જ ની જ ને ?? ……
Akhil Sutaria: કોકને ઇસ્લામ તો કોકને બાઇબલ મોટા ના લાગે ?
Akhil Sutaria: મહાન ના લાગે ?
kalpalatika: IIndia is more known for those contributions than Amartya Sen or Bose
kalpalatika: ye but don’t forget it s Bible or Koran which binds millions of ppl together not ‘rationalistic books
kalpalatika: don;t underestimate these books
kalpalatika: they are great works it s only ppl who are misinterpreting tem
Akhil Sutaria: કાળો કૂબડો હોય તો ય માને તો પોતાનો દેવનો દિધેલ દિકરો કે દિકરી વહાલા જ લાગે.
kalpalatika: I It s not only d ppl who wrote admire it even others admire it
Akhil Sutaria: સો મેં સે નીન્યાન્વે હૈ બેઇમાન ફીર ભી મેરા ભારત મહાન ….. આપણે નથી કહેતા ??
kalpalatika: Do u know great writers always say
kalpalatika: if u want to become a creative writer u must read n rearead Shakespeare n Bible
kalpalatika: TIt is also a great piece of Lit
Akhil Sutaria: લેખકો મહાન નથી હોતા ….. તેમના વિચાર મહાન બની જાય છે …. જયારેવ તે અમલમાં મૂકાય.
kalpalatika: Of course they are great action comes after thoght
Akhil Sutaria: શોભા ડે કે ાર્ૂન્ધતિ રોયે કોઇ મહાન રચના કરી એવું તમે માનો છો ?
kalpalatika: f\ Moon was first imagined n interpreted by poets in many ways
Akhil Sutaria: તો એ નરી બેવકૂફી કહેવાય. ….
kalpalatika: it was much later that scientists could lad on it
kalpalatika: anythig is first a thought an idea and then becomes a reality
Akhil Sutaria: શું માનવું અને શુ; લાગવું વચ્ચેનો ભેદપારખવા જેટલી સામાન્ય બુધ્ધી તો હોવી જ જોઇએ ને ?
kalpalatika: t even when a carpenter makes a table or a chair first he has a mental image
kalpalatika: which later becomes a concrete reality
Akhil Sutaria: લાગવું …. નો સંબંધ છે લાગણી સાથે … અને માનવું નો સંબંધ છે મન–બુધ્ધી સાથે.
kalpalatika: I think we are two poles apart in our views
kalpalatika: it s better we stop this conversation here
Akhil Sutaria: હું તો પૂર્વમાં છું.
kalpalatika: bec one doesn’t get far by crossing each other
Akhil Sutaria: સરસ નિર્ણય …..
kalpalatika: bye untill some other time
Akhil Sutaria: તમે તમે છો …
kalpalatika is typing a message.
kalpalatika: Good Luck for your future projects
Akhil Sutaria: આવજો.
Akhil Sutaria: ધન્યવાદ

બચાવી લો ..

Posted in મંદ on મે 29, 2010 by અખિલ સુતરીઆ

લોકોમાં ઓછી થતી જતી સંવેદનાઓ, પાતળા થતા જતા સંબંધો અને ખૂટી પડતી ધીરજને કોઇ રીતે બચાવી શકાય એમ છે ?

ટીનએજર અને યુવાનોમાં આત્મહત્યા, ડીપ્રેશન, ડાયવોર્સ અને એવા પ્રકારના કિસ્સા વધી રહ્યા છે.

બ્લોગ જગતમાં લખનારા કે કોપી કરનારા, સૌને મારું આ ત્રીજું આમંત્રણ છે કે, આ સમસ્યા દૂર કરવા જરૂરી એવું પ્રેરકબળ અને જીવનજીવવાની દિશા આપી શકે તેવું સાદી, સરળ, સહેલી, સમજાઇ જાય તેવી અલંકાર વગરની ભાષામાં લખી મોકલો, અવાજમાં રેકોર્ડ કરી મોકલો, વિડીયો મોકલો પણ …..

મને હજુ સુધી એક પણ પ્રત્યુત્તર મળ્યો નથી. ….

ગુજરાતી ભાષા – ની સેવા કરવી, ને સાચવવી, નવી પેઢીમાં પ્રસારીત કરવી ના લીસ્ટમાં … એ વાંચનારાને ગુજરાતી બનાવવો અગત્યનું નથી લાગતું ?

ગુજરાતી બ્લોગરો માત્ર લખે છે કે પછી કોઇ ઉદ્દેશ્ય સાથે જીવે પણ છે ?

( માફ કરજો, લાગણી દુભાવવાનો મને કોઇ હક નથી પણ પ્રસંશા કરતી કોમેન્ટસના ઢગલા જે બ્લોગ પર મને જોવા મળ્યા છે તેવા બ્લોગરોને આ આમંત્રણ આપ્યુ છે. )

with best regards,

AKHIL sutaria

संभवामि युगे युगे॥

Posted in મંદ on મે 28, 2010 by અખિલ સુતરીઆ

संभवामि युगे युगे॥

http://brsinh.wordpress.com/2010/05/23/%e0%a4%b8%e0%a4%82%e0%a4%ad%e0%a4%b5%e0%a4%be%e0%a4%ae%e0%a4%bf-%e0%a4%af%e0%a5%81%e0%a4%97%e0%a5%87-%e0%a4%af%e0%a5%81%e0%a4%97%e0%a5%87%e0%a5%a5-%e0%aa%aa%e0%ab%8d%e0%aa%b0%e0%ab%87/

આ વિષય પર ‘લખવું’ મારે માટે ‘ભારે’ કામ.

વાંચવું પણ થોડું ભારે પડયું.

ચાલી રહેલી ચર્ચાએ ‘સમજણ’ ઉભી કરી.

ઇતિહાસ (૫૦૦૦ વર્ષ પૂર્વે ) થી વર્તમાન સૂધી અનેક જીવ, જીવાત્મા, મહાત્મા કે પરમાત્મા આ ધરતી પર યુગે યુગે જરૂર પડયા પ્રમાણે અવતરી ચૂક્યા છે ના પ્રમાણ ( પ્રમાણિત હશે જ. )ને આધારે તેમને સમયના તેમણે વ્યક્ત કરેલા વીચારોની વણસુકાયેલી નદી આજે પણ પૂરબહાર વહી રહી છે.

શ્રધ્ધા કે અંશ્રધ્ધા હોય કે પછી ધાર્મિકતા કે અધાર્મિકતા હોય. સ્પષ્ટતા તો પાયામાં રહેલી છે. એટલે જેઓ ‘આવા’ વીચાર કે મુદ્દા અંગે ‘સ્પષ્ટતા’ કેળવી શકયા છે તેઓ તેને ‘વર્તમાન’ સાથે જોડીને ‘જીવે’ છે બાકીના ‘આવા’ વીચાર કે મુદ્દા અંગે ‘સ્પષ્ટતા’ વગર ‘વર્તમાન’માં ‘વાતો’ જ કરે છે.

સુધારાની વાત કરવી અને સુધારો કરવો બન્નેમાં ફેર છે. પહેલું પગથિયું અને બીજા પગથિયા જેટલો.

ગાંધીજીએ ‘સુધારો’ કરી બતાવ્યો. ‘સુધારો’ કરવાની ‘રીત’ ‘વાતો’ કર્યા વગર ‘જીવી’ બતાવી.

દરેક ગર્ભવતી સ્ત્રી ઇચ્છે છે કે તેની કૂખે રામ, કૃષ્ણ, શિવાજી, વિવેકાનંદ, શિવાજી, …. ( દિકરો થઇને આવે.) ..

દિકરીની કલ્પનામાં મેં હજુ સુધી કોઇ બહેનને રાધા, મીરાં કે લક્ષ્મીબાઇના સ્વપના જોતી જોઇ નથી.

કૂવામાં હોય તો … પોતાના ‘ગર્ભ’ અને ‘આશય’ને કૌશલ્યા, દેવકી, ભુવનેશ્વરી કે જીજામાતા જેવો કરવાની તૈયારી કે જાણકારી વગર જનેતા જે જણે તે તો ‘બાળક’ જ જન્મે ને ? પોતાના પતિમાં દશરથ, વસુદેવ, વિશ્વનાથ કે .. (શિવાજીના પિતાનું નામ અત્યારે યાદ નથી આવતું) જેવા પિતૃતત્વો પણ એટલા જ આવશ્યક છે.

હવે મુદ્દાની વાત, કરમચંદ અને પુતળીબાઇએ જણેલા સંતાનોમાંથી ફક્ત મોહન જ … .. બેરીસ્ટર, બાપુ અને મહાત્મા. એવું કેમ ? સોનોગ્રાફી થી લઇને ડીએનએ જેવા ટેસ્ટ તો હવે થાય છે. પહેલા ક્યાં એ બધું હતું. તો ?

અસંખ્ય વીચારોનું એકધારુ આક્રમણ થતું હોય ત્યારે તેમાંનો જે એક વીચાર જે ક્ષણે અમલમાં મુકાઇ જાય ત્યારે પેદા થતા પરિણામ .. વિસ્મયજનક જ હોય.

ઇતિહાસમાંથી મહાભારત, રામાયણમાં એવા અનેક ઉદાહરણ મળી આવશે. વર્તમાનમાં આજના સમયમાં પણ આવા અનેક ઉદાહરણ મળી જ રહે છે.

તો સમય થંભી ગયો છે ?

યુગ એનો એ જ છે .. પ્રજા બદલાતી ગઇ છે ?

યુગ બદલાય છે .. પ્રજા સ્વરૂપ બદલતી ગઇ છે ?

અને જો બદલાવ દેખાતો હોય તો સ્વાભાવિક છે કે જે છે તે ‘સ્થિતિ’ / ‘વ્યક્તિ’ યા તો સુધરે છે અથવા બગડે છે.

એટલે કે તેને કોઇ સુધારે છે તો કોઇ બગાડે છે

… બાકીના બ્લોગ પર લખે છે .. લખતા રહે છે

… વાંચે છે વાંચતા રહે છે

… કોમેન્ટ લખે છે

… વળી તેની પર પણ વાતો કરતાં રહે છે

… અત્યારે આપણે એ જ કરીએ જ છીએને ?? !!!! ( રાઉલજી, આત્મીયતા હોય તો જ તેજાબી જામ ઠલવાય ).

એક આડવાત –

હાલમાં જ પૂરી થવા આવેલી લગ્નસરામાં મે ૫૦ જેટલા નવદંપતિને મારા આગામી નિ:શુલ્ક કાર્યક્રમ ‘ગર્ભસંસ્કાર’ ની તાલીમ માટે તૈયાર કર્યા છે. હવે જોઇએ ‘ઝટપટ’ના આ જમાનામાં કેટલાનો સંઘ કાશીએ પહોંચે છે.

અભય

Posted in મંદ on મે 23, 2010 by અખિલ સુતરીઆ

AKHIL (8:01 PM): hi
AKHIL (8:02 PM): were we friends in past ? ?
Abhay Thosar (8:02 PM): kem cho
Abhay Thosar (8:02 PM): i did not expect that you would forget me so soon
AKHIL (8:03 PM): મને એમ કે વિદેશ જઇને લોકોને ભૂલી જવાની બૂરી આદતનો તું ય ભોગ બન્યો હોય તો ? ?
AKHIL (8:03 PM): પણ ….. મેમુના પ્રવાસમાં દમ હતો …. એ તેં સાબિત કર્યું.
AKHIL (8:05 PM): ગુજરાતી વંચાય છે ?
AKHIL (8:05 PM): चान रेद ग्जाराति फोनतस ?
Abhay Thosar (8:05 PM): many times people expect that when someone goes abroad he/she should contact someone in India and people living in India do not even feel like contacting the person living abroad
AKHIL (8:05 PM): Can you read gujarati fonts ?
Abhay Thosar (8:06 PM): yes, how do I get the gujarati font
AKHIL (8:06 PM): well …… its a matter of heavier side of the coin.
AKHIL (8:07 PM): if you leave the mother land … its you to let us have ur contact details after you settle there.
AKHIL (8:07 PM): we have born UNchanged to die UNchanged in Motherland … wont you agree ? ?
AKHIL (8:07 PM): am I typing to fast for you Abhay ? ? ? ?
AKHIL (8:07 PM): tooooooooooo** *
Abhay Thosar (8:08 PM): well as a matter of fact, the people in motherland should be concerned whether the person living in foreign land is comfortable or atleast call to give some moral support
AKHIL (8:08 PM): and its not a tone of complaining …..
Abhay Thosar (8:08 PM): no I am not cmplaining atall
AKHIL (8:08 PM): we especially I KNOW the REAL side existing on the other side of the planet.
Abhay Thosar (8:09 PM): However, I am just sharing with you the mentallity of people in India since I know that you are a media person
AKHIL (8:09 PM): how HARD all of you have to burn your self to earn DOLLARS and pour your self into every minute.
AKHIL (8:10 PM): ooppsss..
AKHIL (8:10 PM): me and a media person ? ?
AKHIL (8:10 PM): was a human being then,, and now and forevery Abhay
Abhay Thosar (8:10 PM): They think that the person in foreign country earns in Dollars, however they forget that we also spend in dollars
Abhay Thosar (8:11 PM): I have very high regards for you
AKHIL (8:12 PM): Life in west …… people have a very ROSY and illusive image here …. but since am connected to more than many people from all over globe getting REAL information from every corner…. have understood ……. जैसा है वैसा ….. मेरा भारत मेरे लिये तो महान ही है ।
AKHIL (8:12 PM): very right
Abhay Thosar (8:12 PM): true I agree. Each coin has 2 sides
Abhay Thosar (8:15 PM): I hate the people who live here and sing Indian anthem, and always keep swearing at the systems here. I bluntly tell them if you are not comfortable here y dont you go back to India, however such people are hypocrits who come to India for 4 weeks and keep cursing US or Canada however within 4 weeks come back to US or Canada. Y ? ? ? ?
Abhay Thosar (8:16 PM): I hope you dont mind sharing my thoughts with you
AKHIL (8:16 PM): earning in dollars and spending in dollars ….. clean life, mechanical life, comfortable life more like a machine is WEST v/s earning in Ruppess and spending in Rupees like … hard life, lazy & looze life, comfortable life more like a social is EAST …. still changing scenario.
AKHIL (8:16 PM): hey … I like young minds like you when set to FIRE.
AKHIL (8:16 PM): be honest to the land where you LIVE and LEARN.
AKHIL (8:17 PM): rather ….. replace the word honest with LOYAL.
AKHIL (8:17 PM): If I live in India I am INDIAN.
AKHIL (8:17 PM): if I live in Canada ….. I am CANADIAN
AKHIL (8:17 PM): and ….. so on.
Abhay Thosar (8:18 PM): It is not the case. Even here we socialize every weekend. As I said every coin has 2 sides. However, if I see the positive side, compared to the population and MUSLIM increasing population I would rather suggest my friends to send their kids to other countriues so that they are not stigmatized by the reservation in our education systems
AKHIL (8:19 PM): I hope you would like to visit my website …..at www.akhiltv.com
Abhay Thosar (8:19 PM): You rightly said I am a true Canadian since it provided me the value for my education without any SC,ST or OBC reservations
Abhay Thosar (8:20 PM): do u have web cam and microphone? we can voice chat
AKHIL (8:20 PM): the time has come to expand way of thinking …. we must inculcate a sense of being GLOBAL CITIZENS with LOCAL RESPONCIBILITIES .
AKHIL (8:21 PM): I cant expect a Canadian doing something for India.
Abhay Thosar (8:21 PM): no never
AKHIL (8:21 PM): or Indian begging somthing from Canada.
Abhay Thosar (8:21 PM): definately business relations
Abhay Thosar (8:22 PM): try to make the most from the Indian system since I know how and when the govt officer can be bribed
AKHIL (8:22 PM): अरे यार, अपने बाजुओमें तना दम तो होना ही चाहिये की हम हमारी जरुरतों को पूरा कर ले।
Abhay Thosar (8:23 PM): India is defintely a strong economy at present and so I would make money investing in the stock market but would never think of settling in India
AKHIL (8:24 PM): There are always two sides …..of any thing / situation.
AKHIL (8:24 PM): its upto an individual how he/she gives favour.
Abhay Thosar (8:24 PM): i agree.
AKHIL (8:25 PM): I have chosen to be in India …. and work for my fellow countrymen.
AKHIL (8:26 PM): I DO NOT EXPECT many AKHIL sutarias around me !!!
Abhay Thosar (8:26 PM): but if u come across any NRI talking shit abot how they have to work hardin foreign country and it is good in India PLEASE tell them Y dont u come back to India and probably they will catch the next flight
Abhay Thosar (8:26 PM): I know there will never be any other Akhil ever.
AKHIL (8:26 PM): For working HARD they earn dollars.
AKHIL (8:27 PM): and for hardly any work we earn Rupees here … lols
AKHIL (8:27 PM): India is Shining and Gujarat is Vibrant !!!
Abhay Thosar (8:28 PM): i have much high respect for Narendra Modi
Abhay Thosar (8:28 PM): If I decide to come back to India it will be only for our Narendra Modi
Abhay Thosar (8:28 PM): If he becomes PM I will be back in India to serve HIM
AKHIL (8:29 PM): did u read my report on me travelling with Trupti from Umargam to Patan via Dahod covering all interior villages on the borders of MH, MP and RJ to a distance of 4350 kms and screening our films for 80,000 people ? ?
AKHIL (8:30 PM): He too has two sides.
Abhay Thosar (8:30 PM): ? ? ? ?
AKHIL (8:30 PM): it could be shokking and unbearable for any NM fan.
Abhay Thosar (8:31 PM): it is shocking
Abhay Thosar (8:31 PM): can you elaborate please
AKHIL (8:31 PM): I am talking this after my personal experience
AKHIL (8:31 PM): visit my blog
AKHIL (8:31 PM): I have mentioned many aspects
AKHIL (8:32 PM): go through previous pages of eNEWS letters from AKHIL TV.
AKHIL (8:33 PM): यार, दिखावे पे मत जाओ, अपनी अकल लगाओ.
Abhay Thosar (8:33 PM): how do u get the gujarati fonts?
AKHIL (8:33 PM): I have seen and video documented children of class 7 and 8 who CAN NOT WRITE THEIR NAMES IN GUJARATI LANGUAGE.
AKHIL (8:34 PM): THEY CAN NOT COUNT (ADD /SUBTRACT / MULTIPLY/ DEVIDE THREE DIGIT NUMERICALS )
Abhay Thosar (8:35 PM): shu gujarat
AKHIL (8:35 PM): MORE WE KNOW MORE WE BURN OUR FEELINGS.
Abhay Thosar (8:35 PM): sorry I was trying to type gujarati
AKHIL (8:35 PM): yeh,, I could see that.
AKHIL (8:36 PM): I will some other day give a lesson to USE GUJARATI fonts.
Abhay Thosar (8:36 PM): so what do u think that these kids cannot write or read
Abhay Thosar (8:36 PM): what is the possible reason
AKHIL (8:36 PM): they were not trained.
AKHIL (8:36 PM): poor and inappropriate teachers
AKHIL (8:37 PM): commercialisat ion of education and schools
AKHIL (8:37 PM): to be a teacher what is important ? ?
Abhay Thosar (8:37 PM): well selection criteria for teachers is HOW MUCH MONEY CAN YOU OFFER TO THE TRUSTEE
AKHIL (8:37 PM): education ? knowledge ? OR AN ABILITY TO TEACH ? ? ?
Abhay Thosar (8:38 PM): that’s what I meant when I said that there is no value for your education or you abilities unless you can offer BRIBE
AKHIL (8:38 PM): કોકડું એવું તો ગુય;ચવાઇ ગયુંખ છે ને કે મારે તો કાતર મારીને જ બધું જ કાઢી નાખવું છે.
AKHIL (8:39 PM): અને હવે હુ મારી ફિલ્મો દ્વારા લોકોમાં એવો અભિગમ કેળવાય એવા કામ કરું છુ;.
Abhay Thosar (8:39 PM): I know many people who are recruited as teachers and who are not at all eligible to teach
AKHIL (8:40 PM): wrong man in wrong place
AKHIL (8:40 PM): with wrong ability and wrong attitude
AKHIL (8:40 PM): did u see Rang De Basanti ? ?
AKHIL (8:41 PM): there are many ZEROs ….. all we need is JUST 1 ONE !!!
Abhay Thosar (8:41 PM): I agree, but how is NM responsible for everything
AKHIL (8:41 PM): c’mon …… he is the first responcible person of the state.
AKHIL (8:42 PM): with powers and vision if his systems are not cracking results at the cost of public money isnt he answerrable ?
Abhay Thosar (8:43 PM): I agree, but how much control does he have on evey school and every trustee in a population of 5 crores and that too in 5 years? ? ? ? ? ? ? This shit has been in place for YEARSSSSSSSSS how can you expect him to clean in a few Years
AKHIL (8:43 PM): he has hypnotised masses.
AKHIL (8:43 PM): is there a need for several KALYAN YOJANAS ?
AKHIL (8:44 PM): none of his any public benefit yojanas have helped the REAL beneficiary…
AKHIL (8:46 PM): what do you think of a POOR BRAHMIN YOUTH without job and so called children of BACKWARD OFFICER / BEUROCRATES IN chairs ? ?
AKHIL (8:47 PM): there are many ID cards …. like .. driving license , PAN card, electioon card, ration card …railway card, blood group card, age proof and……
AKHIL (8:48 PM): I have designed and SENT A COPY OF INDIAN CITIZEN CARD which will have HALLMARK and digitised information of the iNDIAN NATIONAL.
Abhay Thosar (8:48 PM): well NM did not create these casts….
AKHIL (8:49 PM): person without this CARD has to be simply driven out of the country.
Abhay Thosar (8:49 PM): the first thing we need to abolish in India is these reservation for jobs.
Abhay Thosar (8:49 PM): Y dont you speak up for that on your channel and blogs? ? ?
AKHIL (8:49 PM): he has a power to take decisions … and he enjoys this dsince 15 years.
AKHIL (8:50 PM): I have already presented my views …
Abhay Thosar (8:50 PM): give the SC, ST, OBC free education and free books but if they have the mettle in them they can succeed else not
Abhay Thosar (8:50 PM): I think if this one thing is taken care of many youths like me who left India will not leave in future and we will be rich in mental power
AKHIL (8:51 PM): its a matter of long term policy in context with growing population, economy and development of the community.
AKHIL (8:51 PM): No need …..
Abhay Thosar (8:51 PM): presently most of it is being drainde to foreign countries and most of the MNC’s are making money because of Indian brains
AKHIL (8:51 PM): Its good that people like you who are highly educated have left India.
AKHIL (8:52 PM): coz India is a country where poor people needs job
AKHIL (8:52 PM): and as they dont get a job .. crime rises up.
Abhay Thosar (8:52 PM): first of all stop calling yourself a poor country it reflects the mentality
AKHIL (8:52 PM): I wish all educated youth leave this nation.
AKHIL (8:52 PM): India is NOT POOR.
AKHIL (8:53 PM): poor is mentality
AKHIL (8:53 PM): poor is admin
AKHIL (8:53 PM): poor is discipline
Abhay Thosar (8:53 PM): now we are on the same page LOL
AKHIL (8:53 PM): poor is health
AKHIL (8:54 PM): And this has happend only because of HIGHLY EDUCATED PEOPLE.
AKHIL (8:55 PM): HIGHLY EDUCATED PEOPLE have kept on banging their trumpets in conference rooms ..
Abhay Thosar (8:55 PM): just to share with you, here if a person is earning 8$/hr or 80$/hr, both of them will still go to the same store and have the power to purchase the same quality of milk, vegetables and bread.
AKHIL (8:55 PM): but not on the shop floor or done anything under the burning Sun.
AKHIL (8:55 PM): its because of the sense of RESPECTING WORK.
AKHIL (8:56 PM): WORK means…… ANY WORK.
Abhay Thosar (8:56 PM): Whereas in India you can buy milk from 8Rs to 80 Rs per litre depending on your capacity to earn and spend. This is the major difference where the poor person in India is not satisfied since what ever he does is for his stomach
AKHIL (8:57 PM): well, it seems we have entered into an ENDLESS TOPIC OF DISCUSSION.
Abhay Thosar (8:58 PM): yes, but I really enjoy talking with you. Hope you dont take anything personal LOL. Anyways we all are so NAFFAT that neither of us can take anything personal LOL
AKHIL (8:58 PM): LOL
AKHIL (8:59 PM): એજ તો ખરાબી છે …. લાંબી લાંબી દુનિયાભરની પંચાત કરીને (**) ખંખેરીને ઉભા થઇ જવાનું. વધારે ભણેલા અને જાતને હોંશિયાર ગણાવતા લોકોનું ભણતર આ દેશની ઉત્પાદકતા વધારવા ક્યાં કામ લાગે છે ? સાલ્લા, (*****) લોકો આર્થિકરીતે નબળા વર્ગના વિકાસમાં અવરોધ બનીને નડે છે.
Abhay Thosar (9:00 PM): However, Please try to invoke the citizens of India to fight against the current reservation system for the better future of their kids
AKHIL (9:00 PM): પછી કયાંથી પરિવર્તન આવે ?
AKHIL (9:00 PM): તું મારી સાઇટ જોજે …. અભ્યાસ કરજે અને પછી જણાવજે.
Abhay Thosar (9:01 PM): ok
AKHIL (9:01 PM): કે, તું જે રાષ્ટ્રમાં રહિને ભણ્યો, ગણ્યો, મોટો થયો એને માટે કેનેડીયન ડોલર વડે શું કરી શકાય ? ? ?
AKHIL (9:02 PM): ભારતિયોને અમેરીકન કોલા પીતા રોકવા છે અને શેરડીનો રસ પીતા કરવા છે ….
AKHIL (9:02 PM): lol
Abhay Thosar (9:02 PM): I am always thinking of starting some business in India so that I can support atleat 5 agri graduates(open category) who would be looking for a job
AKHIL (9:03 PM): ઘાંસની ગંજીમાં સોય ? ? મને ખબર છે કે કામ બહુ મુશ્કેલ છે … પણ દોસ્ત મજા આવે છે.
AKHIL (9:03 PM): સરસ … અભિનંદન.
AKHIL (9:04 PM): ચાલ હવે જમવાનો સમય થયો.
Abhay Thosar (9:04 PM): ok enjoy ras puri
AKHIL (9:04 PM): રજા આપજો ….
AKHIL (9:04 PM): હાજી
AKHIL (9:04 PM): મજા તો કરી જ લેવાની..
Abhay Thosar (9:04 PM): well just to share with you we do not drink cola with my family and drink different juices that we can purchase
AKHIL (9:04 PM): રડી રડીને શું જીવવાનું …. એના કરતાં લડી લેવાનુ.
AKHIL (9:05 PM): સરસ …
AKHIL (9:05 PM): બાબા રામદેવ સરસ કામ કરે છે.
Abhay Thosar (9:05 PM): i do the pranayam regularly and have taught it to 2 gora’s too
AKHIL (9:05 PM): કોલાની ટોઇલેટ ક્લિનર તરીકે બાળકોને સમજ આપે છે.
AKHIL (9:05 PM): સરસ
AKHIL (9:06 PM): તન દુરસ્ત
AKHIL (9:06 PM): મન દુરસ્ત
AKHIL (9:06 PM): તો બોસ સબ દુરસ્ત
Abhay Thosar (9:06 PM): i enjoyedtalking to you. keep in touch
AKHIL (9:06 PM): ચાલ આવજે ….. નહિ તો વાસણ મારે ધોવાના થશે.
Abhay Thosar (9:06 PM): LOL
AKHIL (9:06 PM): જયહિન્દ
Abhay Thosar (9:07 PM): O canada
AKHIL (9:07 PM): સ્વદેશની યાદ તો કરાવીશ જ.